Dr.N’S સુવર્ણપ્રાશન: બાળકના સ્વાસ્થ્ય, સ્મરણશક્તિ અને સર્વાંગી વિકાશ માટે આયુર્વેદના આશીર્વાદ રૂપ પુરવાર થયા છે.
ડૉ. નમન અજુડીયા દ્વારા વિકસિત સુવર્ણપ્રાશન એ અનેક બાળકો ની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરવા મા વાયરલ ઇન્ફેક્શન તથા અન્ય રોગો થી રક્ષણ આપવામાં ખૂબ જ મહત્વ્ય નો ભાગ ભજવ્યો છે અત્રે એ નોંધનીય છે કે જે બાળકો ને એન્ટિબાયોટિક દવાઓ ની વારંવાર જરૂર રેહતી તે બાળકો ને નિયમિત Dr.N'S Suvarnaprashan ના સેવનથી એન્ટિબાયોટિક પરની નિર્ભરતા મા ઘણો ધટાડો થયો છે. જેના લીધે ઘણા બાળકો ના માતા પિતા ને Dr.N'S સુવર્ણપ્રાશન આયુર્વેદ ના આશીર્વાદ સમાન પ્રતીત થયા છે. સુવર્ણપ્રાશન ના નિયમિત સેવન થી બાળકોની યાદશક્તિ, એકાગ્રતા અને ગ્રાસ્પીંગ પાવર મા વધારો થતો જોવા મળ્યો છે તદઉપરાંત જે બાળકો માનસિક નબળાઈ કે ક્ષતી ધરાવતા હતા તે બાળકો મા પણ સુવર્ણપ્રાશન લેવાથી સુધારો જોવા મળ્યો છે. એકંદરે Dr.N'S સુવર્ણપ્રાશન ના નિયમિત સેવનથી બાળકો નો શારીરીક માનસિક અને બૌદ્ધિક વિકાસ યોગ્ય રીતે થાય છે.
Dr.N'S સુવર્ણપ્રાશન આટલુ પ્રભાવશાળી હોવાનું કારણ સુવર્ણપ્રાશન મા શુદ્ધ સોનાની ભસ્મ નુ યોગ્ય પ્રમાણ જે 1ml મા 1mg નુ હોવું તથા સાથે અશ્વગંધા, બ્રાહ્મી, શંખપુષ્પી, વાચા, ગુડૂચી અને સાથે શુદ્ધ ગાય નું ઘી અને મધ નું હોવુ છે

સુવર્ણપ્રાશન શું છે?
સુવર્ણપ્રાશન એ એક પ્રાચીન આયુર્વેદિક સંસ્કાર છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ, બુદ્ધિ અને પાચનશક્તિ વધારવા માટે આપવામાં આવે છે. ડૉ. અજુડીયાના અનુસાર આને વૈજ્ઞાનિક રીતે પુનઃસ્થાપિત કરીને ગુણવત્તાવાળા ઘટકોની મદદથી વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે.

મુખ્ય ઘટકો અને તેમની અસર
સંપૂર્ણ રીતે પ્રાકૃતિક સામગ્રીથી બનાવેલ છે, ખાસ કરીને તમારા બાળકોની રોગ પ્રતિકારક સિસ્ટમને સમર્થન આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, તેઓને તંદુરસ્ત અને મેઘાવી રાખવા મદદ મળે છે. કારણ કે તેના અભિન્ન ઘટકો શુદ્ધ કુદરતી છે. સુવર્ણપ્રાશન એ આયુર્વેદના કેટલાક સૌથી અસરકારક રસાયણોમાંથી એક વિશેષ પદ્ધતિ દ્વારા તૈયાર કરાયેલ એક દવા-રસાયણ છે. આ દવાઓ છે- સુવર્ણ-ભસ્મ, મંડૂકપર્ણી, બ્રાહ્મી, શંખપુષ્પી, અશ્વગંધા, ગુડુચી, પીપલ્લી, યષ્ટિ, વાચા, ધૃત અને મધુ.
સુવર્ણપ્રાશન આપવા થી બાળકો ને થતાં ફાયદા
નિયમિત ઉપયોગથી બાળકોમાં નીચેના લાભો નોંધાયા છે:
- બાળકોની શારીરિક શક્તિ વધે છે.
- બાળકોના શારીરિક વિકાસને વેગ આપે છે.
- બાળકોમાં ભૂખ, પાચન અને ચયાપચય સુધારે છે.
- બાળકોની ત્વચા અને વાળને સ્વસ્થ સુંદર અને મજબુત બનાવે છે.
- બાળકોની શીખવાની, વિચારવાની અને યાદ રાખવાની ક્ષમતાને સુધારે છે જયારે તેમના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.
- બાળકોના નબળા ઓજસ/રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર રક્તશ્વેત કોષો (WBCs) ની રચના અને કાર્યમાં સુધારો કરે છે અને બાળકોને ચેપ અને એલર્જી સામે રક્ષણ આપે છે.
ડોઝ અને ઉપયોગની રીત
ડોઝ ઉંમરના આધારે આપવામાં આવે છે. સુવર્ણપ્રાશન આપવા પછી 15 મિનિટ સુધી કોઈ ખોરાક/પાણી ન આપવાનું સૂચવવામાં આવે છે જેથી તે સારી રીતે શોષાય.
જન્મથી 3 મહિના: 1 ટીપું.
4 મહિના – 1 વર્ષ: 2 ટીપાં.
2–3 વર્ષ: 3 ટીપાં.
4–5 વર્ષ: 4 ટીપાં.
6–15 વર્ષ: 5 ટીપાં.
Dr. N's Suvarnaprashan Drops
- 🔥 આજે ઓર્ડર કરો — ઝડપી ડિલિવરી
- 🔥 100% આયુર્વેદિક પ્રોડક્ટ
- 🔥 COD ઉપલબ્ધ
ઓર્ડર કરવા માટે રજીસ્ટ્રેશન ફોર્મ ભરો